GASC Student Feedback Form
Select Year of Admission to College
*
1. How was syllabus of each course? (દરેક વિષયનો અભ્યાસક્રમ કેવો હતો?)
*
2. Was the course easy or difficult to understand? (અભ્યાસક્રમવિષય સમજવામાં સરળ હતા કે અઘરા?)
*
3. How much of the syllabus was covered in the class? (વર્ગમાં કેટલો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો?)
*
4. What is your opinion about the library material and facilities for the course? (અભ્યાસ માટેની વાંચનાલયમાં ઉપલબ્ધ સામગ્રી અને સહાય બાબતે તમારો અભિપ્રાય શો છે?)
*
5. How well the teacher prepare for the classes? (વર્ગના અભ્યાસ માટે પ્રાધ્યાપક કેવી તૈયારી કરતા હતા?)
*
6. How well was the teacher able to communicate? (પ્રાધ્યાપક કેટલી સારી રીતે સમજાવી શકતા હતા? પ્રત્યાયન સાધી શકતા હતા?)
*
7. How far the teacher encourages student participation in class? (પ્રાધ્યાપક વર્ગમાં વિદ્યાર્થીની સક્રિયતા અને ભાગીદારીને કેટલું પ્રોત્સાહન આપે છે?)
*
8. If yes, which of the following methods were used? (જો પ્રોત્સાહિત કરતા હોય તો નીચેનામાંથી કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે?)
*
9. What effect do you think the internal assessment will have on your course grade? (તમારા અભ્યાસકીય વિકાસ માટે આંતરિક મૂલ્યાંકનની શી અસર હોય છે?)
*
10. Were you provided with a course contributory lecture too at the beginning? (આરંભમાં તમને વિષયના લાભ માટેનું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું?)
*