Form cover
Page 1 of 6

દસ્તાવેજ માટે અરજી ફોર્મ (મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના )

લાભાર્થીનું નામ

આધાર નંબર

મોબાઈલ નં

ઈમેલ આઈડી

સરનામું

વિભાગ

યોજનાનું નામ/સ્થળ

બ્લોક નંબર

ફ્લેટ/ટેના. નંબર

કોલોનીનું નામ (જો હોય તો)

શહેર/ગામનું નામ

મકાન કે મિલકતના મુળ ભાડેદારનું નામ

મકાન કે મિલકતના હાલના કબજેદારનું નામ

ઉત્તરોત્તર પાવર ધરાવનારનું નામ

જે વ્યક્તિને નામે મિલકતનો દસ્તાવેજ કરવાનો હોય તે વ્યક્તિનું પૂરું નામ

મકાનના લેટેસ્ટ ફોટો

મકાનના નગરપાલિકા અથવા મ્યુનિ. કોર્પોરેશનના છેલ્લા વર્ષનું ટેક્ષનું બીલની ઝેરોક્ષ નકલ રજુ કરેલ છે

આવકનું પ્રમાણપત્ર રજુ કરેલ છે

મુળ ભાડેદારથી ઉત્તરોઉતર બધા જ પાવર ઓફ એટર્ની અને કરારોની ઝેરોક્ષની ખરી નકલ રજુ કરવી

જેના નામે મકાન/ફ્લેટ કરવાનું હોય તેના નીચે મુજબના ઝેરોક્ષની ખરી નકલના પુરાવા રજુ કરવા ૧- આધાર કાર્ડ (ફરજીયાત)

જેના નામે મકાન/ફ્લેટ કરવાનું હોય તેના નીચે મુજબના ઝેરોક્ષની ખરી નકલના પુરાવા રજુ કરવા ૨- પાન કાર્ડ (ફરજીયાત)

મકાન/ફ્લેટના સર્ચ રીપોર્ટની કોપી જે તે વિસ્તારની/દસ્તાવેજની નોંધણી કચેરીમાંથી (નવીનતમ)

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં અગાઉ દસ્તાવેજ અંગે ભરેલ રકમની રસીદની ઝેરોક્ષ નકલો રજુ કરવી

જો મુળ ભાડેદાર/પાવર ઓફ એટર્ની હોલ્ડરનું અવસાન થયેલ હોય તો રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર પેઢીનામું લાવવું

હક્ક સંમતિપત્રક રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર લાવવું

અવસાન દાખલાની ખરી નકલ