(૧) Real Self (વાસ્તવિક હું)
(૨) Virtual Self (ડિજીટલ હું)
(૩) Social Self (દુનિયાને ગમે તેવો હું (સમાજ, સોસાયટી)
(૪) Self-Integration (મારા સર્વાંગી વિકાસ કરવા માટે હું કેવા પ્રયત્ન કરું છું ?)
આ બધા મુદ્દા ફક્ત માર્ગદર્શન માટે છે. વિષય ને ધ્યાને રાખીને તમારી સ્પીચ તૈયાર કરો.
ત્રણેય સ્તરની સ્પર્ધામાં સમયમર્યાદા ૫ મીનીટ છે.